Mumbai Black Magic Fraud: મહારાષ્ટ્રના મુંબઈમાં અંધશ્રદ્ધાનો ડર બતાવી એક વૃદ્ધ દંપતી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.