Telangana Accident: તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારતાં એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.