
Eiffel Tower : એફિલ ટાવર ખાતે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને થયેલી સત્તાવાર તપાસના તારણો જાહેર થયા બાદ BAPS પેરિસે પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તબીબી બેદરકારીના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.

ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવતા લિવ ટ્રાવેલ કન્સેશન (LTC)ના લાભમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 50 જેટલા શિક્ષકોએ નિયમોનું પાલન કર્યા વિના આર્થિક લાભ મેળવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.