
Tanisha Mukherjeeએ એક કાર્યક્રમમાં દુર્ગા પૂજા વિશે વાત કરી અને પાપારાઝીની ટીકા કરી. તેણે કહ્યું હતું કે તે જાણે છે કે કેટલાક પાપારાઝી જાણી જોઈને જયા બચ્ચનને હેરાન કરે છે.

Tanisha Mukherjee: લોનાવાલામાં તેના ઘરની લાઈટ કાપી નાખવામાં આવ્યા બાદ તનિષા મુખર્જીએ મહારાષ્ટ્ર રાજ્ય વીજળી બોર્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. એક્ટ્રેસે સવાલ ઉઠાવ્યા હતા.