Trump Iran Deal Share Market Surge: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર (US-Iran Deal Done) ફાઇનલ થઈ ગઇ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની આસપાસની નાકાબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપી દીધી છે અને વૈશ્વિક તેલ-ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ એવા આ દરિયાઈ માર્ગને ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાતની સાથે જ ભારતીય શેરબજાર સહિત...