
Surat News : સુરતના અઠવા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં 12 વર્ષીય મોહમ્મદ જેદ મલિકનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે.

Surat News : સુરત શહેરમાં બેવડી ઋતુ વચ્ચે ડેન્ગ્યુના વધતા પ્રકોપને લઈને ચિંતા વધી રહી છે. આપેલી માહિતી મુજબ, ડેન્ગ્યુના કારણે 25 વર્ષીય યુવતી સહિત બે લોકોના મોત થયા છે.