
Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાને ભારતીય વાયુસેનાના નવા વાઈસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એર માર્શલ આશુતોષ દીક્ષિતનું સ્થાન લેશે.

IAF: હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે કિરણ વિમાનમાં એર ચીફ માર્શલ એપી સિંહે તેમની છેલ્લી ટ્રેનર ઉડાન ભરી. ઉતરાણ સમયે તેમને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી.

Indian Air Force: એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના પ્રમુખ બનશે. વર્તમાન પ્રમુખ અમર પ્રીત સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે. 3,500 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા અનુભવી અધિકારી પ્રમુખ બનશે.

Kaveri Engine: સ્વદેશી કાવેરી એન્જિને રશિયામાં હાઈ-એલ્ટીટ્યૂડ અને ફ્લાઈટ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. 48.5 કિલોન્યૂટન થ્રસ્ટ પ્રાપ્ત કરીને તેણે તેના લક્ષ્યને પાર કર્યું.