Gujarat : ગુજરાતમાં 11.42 કરોડની ડિજિટલ અરેસ્ટ છેતરપિંડીના કેસમાં CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ 'ઓપરેશન ચક્ર-VI' અંતર્ગત બે વધુ આરોપીઓની ધરપકડ કરી છે.