Mehsana News: મહેસાણાના ડફેર ડંગા અને હબટાઉન વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી 200 શકમંદોની તપાસ કરી અને 13 શંકાસ્પદ મોબાઇલ મેળવ્યા.