
Junagadh Crime Branch Liquor Seized: જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને દારૂના ગેરકાયદે કારોબાર સામે મોટી સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે પાદરીયા ગામે આવેલી પ્લાસવા વૃંદાવન ગૌશાળામાં દરોડો પાડી વિદેશી દારૂનો

Junagadh: જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણને લઈને કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મંદિરના મુખ્ય દ્વારના નિર્માણ માટે કોન્ટ્રાક્ટરને રૂ.1.51 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં કામ પૂર્ણ ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.