Jamnagar: નગર શહેરમાં આગામી 17થી 20 ડિસેમ્બર દરમિયાન ઓસવાળ સેન્ટર ખાતે ભવ્ય ‘જામનગર પ્રોપર્ટી એક્સ્પો-2026’નું આયોજન કરવામાં આવ્યું છે.