Gujarat Mahanagarpalika Land : ગુજરાત રાજ્ય સરકારે રાજ્યની 9 નવી મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓના વિકાસ માટે સરકારી જમીન વિના મૂલ્યે ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.