Surat ના માંડવી તાલુકાના ગોડાવાડી ગામે 22 વર્ષીય યુવતીની શંકાસ્પદ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ટેકરી ફળિયામાં રહેતી નિધિ પટેલનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો છે.