ગુજરાતમાં ઉદ્યોગોને મળશે નવી દિશા: ‘Shree Vishwakarma Business Expo 2026’નું ભવ્ય આયોજન
ગાંધીનગર: ગુજરાતમાં ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘Shree Vishwakarma Business Expo 2026’નું ભવ્ય આયોજન 11 અને 12 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ એક્સ્પો રાજ્ય અને દેશભરના ઉદ્યોગકારો, વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ છે. આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ સમાજના નાના-મોટા ઉદ્યોગપતિઓ કારીગરો અને...
Growth Now News