
SaherKotda Police Ganjo : અમદાવાદ શહેરમાં ગાંજાના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય નેટવર્ક સામે કોટડા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Navsari SOG Drugs News : ગુજરાતમાં ગાંજાની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નેશનલ હાઈવે-48 પર મોટી કાર્યવાહી કરી છે.

Surat News : સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજાની હેરાફેરીનો પ્રયાસ કરતા એક આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કિસ્મત ખીરા કેતકીને પ્લેટફોર્મ નંબર-1 પરથી ઝડપી પાડ્યો હતો.