Ahmedabad : નવરાત્રી આયોજનને લઈને પોલીસ કમિશનર અને ગરબા આયોજકોની મહત્વની બેઠક, તમામ વ્યવસ્થા સુચારૂ રાખવા સૂચના
Ahmedabad : બેઠકમાં શહેર પોલીસના JCP, DCP, ACP, PI સહિતના અધિકારીઓ તેમજ વિવિધ ગરબા આયોજકો હાજર રહ્યા હતા. નવરાત્રીમાં ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી.
Kunjan Shukal