Surat Breaking: શહેરના ભાઠેના વિસ્તારમાં ગણપતિ દર્શને જઈ રહેલા બે યુવકોને મનપાના કચરાના ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.