
Ahmedabad AMC Food Department Action: નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ધંધાકીય એકમો સામે સઘન ચેકિંગ અને કાર્યવાહી...

રાજકોટ: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સ્ટોરેજ,...