Rajkot માં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. જન્માષ્ટમી બાદ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત્ રહેતા સામાન્ય ગ્રાહકો અને ખાસ કરીને ગૃહિણીઓના ઘરખર્ચના બજેટ પર વધુ ભાર આવ્યો.