
Gujarat ATS Coast Guard Operation Drugs : ભારતમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થો ઘુસાડવાના કથિત આંતરરાષ્ટ્રીય કાવતરાનો ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે.

Indian Navy : ભારતીય તટરક્ષક દળે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 23 સપ્ટેમ્બરે સ્વદેશમાં ડિઝાઈન અને નિર્મિત ACV H-562ને ભારતીય તટરક્ષક દળના કાફલામાં સામેલ કરાયું.