
Vadodara News : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુજરાતના વડોદરા પહોંચ્યા છે. નીતિન ગડકરીનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું હતું. તેમના આગમનના દૃશ્યો સામે આવ્યા છે.

Modi Cabinet Reshuffle 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં આ મહિને મોટા ફેરબદલની અટકળોએ ફરી જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારમાં બે ડઝનથી વધુ મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થઈ શકે છે. કેટલાક મંત્રીઓની જવાબદારી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે કેટલાક નેતાઓને નવી અથવા વધુ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ...