Surat: સુરત જિલ્લાના કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી શ્રમજીવી મહિલા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ કીમ પોલીસે ઉકેલી કાઢ્યો છે.