Dhruv Jurel: ધ્રુવ જુરેલે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં 88 રન બનાવી એમએસ ધોની અને કિરણ મોરેના ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું. ન્યૂઝીલેન્ડમાં આ સિદ્ધિ મેળવનારા તે ત્રીજો ભારતીય બન્યો.