
Kaviya Maran Wedding: સનરાઇઝર્સ હૈદરાબાદની CEO અને સન ગ્રુપની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાવ્યા મારન ફરી એકવાર ચર્ચામાં છે. લગ્ન કર્યા બાદ કાવ્યાએ પોતાના સ્ટાફ માટે ખાસ ભેટ મોકલી છે.

Kavya Maran Wedding: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.