
Surat RTO ખાતે GISFના બે જવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એક કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kheda Car Fire: નડિયાદ શહેરમાં કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના મોગલકોટ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kheda : ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચકલાસી નજીક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.