
Patidar Community Initiative: સાબરકાંઠા કચ્છ કડવા પાટીદાર સમાજે ત્રીજા સંતાનના જન્મ પર બાળકના નામે રૂપિયા 51,000ની FD કરવાની જાહેરાત કરી છે.

Kutch Kadva Patidar Samaj Child Incentive Scheme: સુરતમાં કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા બાળ પ્રોત્સાહન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની કડોદરા ખાતે યોજાયેલી દક્ષિણ...