Nikhil Chaudhary: દિલ્હીના નીખિલ ચૌધરીએ ઈંગ્લેન્ડ સામે 38 બોલમાં 66 રન અને 2 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.