એ

એર ઇન્ડિયા ફ્લાઇટ

Jaipur Airport Hijack Alert: જયપુર એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

Jaipur Airport Hijack Alert: જયપુર એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

Jaipur Airport Hijack Alert: જયપુર એરપોર્ટ પર વિમાન હાઇજેક થવાની આશંકા અંગે એલર્ટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

Nisha Parmar
ગાંજો પીને પ્લેન ઉડાડી રહ્યો હતો પાયલટ? એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટનો પાયલટ બે ડોપ ટેસ્ટમાં ફેલ

ગાંજો પીને પ્લેન ઉડાડી રહ્યો હતો પાયલટ? એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટનો પાયલટ બે ડોપ ટેસ્ટમાં ફેલ

Air India AI-2379 Pilot Drug Test: 4 ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની AI-2379 ફ્લાઇટ સાથે બનેલી ઘટનાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આપેલી માહિતી મુજબ, ફ્લાઇટના મુખ્ય પાઇલટનો બીજો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ છે. આ ઘટનામાં ફ્લાઇટ અચાનક આશરે 300 ફૂટ નીચે આવી ગઈ હતી અને 13 મુસાફરો તથા 4 ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયા...

Rupin Bakraniya
બેંગલુરુ એરપોર્ટ લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ, દિલ્હી જતી ફ્લાઇટ રદ

બેંગલુરુ એરપોર્ટ લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ, દિલ્હી જતી ફ્લાઇટ રદ

Air India Plane Tail Strike Bengaluru: બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ ગઈ. વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તે ફરીથી ઉડાન ભરી શકે તે પહેલાં તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન કોઈ વસ્તુ સાથે અથડાઈ ગઈ. અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. વિમાનમાં પાયલોટ અને કેબિન ક્રૂ સહિત 179 લોકો સવાર હતા. જોકે, આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નથી અને બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે

Rupin Bakraniya