એર ઇન્ડિયાને થયું ₹20,000 કરોડનું મોટું નુકસાન, ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સ પાસેથી માગી મદદ
નવી દિલ્હી: એર ઇન્ડિયા માટે ગત નાણાકીય વર્ષ આફત સમાન સાબિત થયું છે. અહેવાલો અનુસાર, કંપનીને 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 220 અબજ રૂપિયા (લગભગ 2.44 અબજ ડોલર)નું જંગી વાર્ષિક નુકસાન થયું છે. આ નુકસાન કંપનીના પોતાના અંદાજિત નુકસાન ($1.6 બિલિયન) કરતાં ઘણું વધારે છે. આ ભયાનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ હવે તેના શેરધારકોને નાણાકીય સહાય માટે...
Rupin Bakraniya