Godhra Case Supreme Court: વર્ષ 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.