PM Modi In Manila: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ફિલિપાઈન્સ પ્રવાસે પહોંચ્યા છે. ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.