
Jamnagar News: જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જંગ થતાં અનેક વાહનો અડફેટે આવ્યાં અને વાહનચાલકોમાં અફરાતફરી સર્જાઈ.

Dahod શહેરમાં ગણપતિ આગમન દરમિયાન આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના APMC માર્કેટ નજીક કાલીયા ઠાકર ગણપતિના આગમન સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.