IIT Bombay : ક્રાઈમ બ્રાન્ચે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના આત્મહત્યા કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. 18 સપ્ટેમ્બરે પવઈ કેમ્પસના હોસ્ટેલ નંબર-4માં સાહિલ મૃત હાલતમાં મળી આવ્યો હતો.