
Arshdeep Singh: સમરીન કૌરે ક્રિકેટર અર્શદીપ સિંહ સાથે સગાઈ કરી લીધી છે. આ કપલની સગાઈના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જાણો કોણ છે સમરીન કૌર અને તેને કઈ ફિલ્મોમાં કામ કર્યું છે.

Arshdeep Singh: અર્શદીપ સિંહે 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડમાં સમરીન કૌરને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. બંનેની સગાઈની તસવીરો વાયરલ થઈ, જાણો કોણ છે સમરીન કૌર.