Aravalli Attack News: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોલ્લી કંપા નજીક નવા વર્ષના દર્શન કરવા ફાગવેલ જઈ રહેલા પરિવારો પર હુમલાની ઘટના સામે આવી છે.