Gramin Bharat Mahotsav: અમદાવાદના સિંધુ ભવન ખાતે 27થી 29 નવેમ્બર દરમિયાન ગ્રામીણ ભારત મહોત્સવ યોજાયો છે, જેમાં 11 રાજ્યની GI ટેગ ધરાવતી હસ્તકલાઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.