Kheda : ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચકલાસી નજીક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.