Anupam Singh Gehlot Meeting with Anti Corruption Committee: અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયેલા અનુપમ સિંહ ગહલોત સાથે એન્ટી કરપ્શન કમિટી (ભ્રષ્ટાચાર નિમૂલન સમિતિ)ના ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય પદાધિકારીઓએ સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવા સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ માટે પરસ્પર સહયોગ અંગે મહત્વપૂર્ણ...