Baba Aparajith: ભારતીય ક્રિકેટર બાબા અપરાજિતે 32 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી છે. 2011માં ડેબ્યૂ કરનાર અપરાજિત હવે કોચિંગ ક્ષેત્રે આગળ વધી શકે છે.