Fly dubai: ફ્લાઈદુબઈની તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટના દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ પર વાત કરી.