Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Rasha Thadani Photos: રેડ આઉટફિટમાં રાશા થડાનીએ મચાવી ધૂમ, ફેન્સે વરસાવ્યો પ્રેમ

Rasha Thadani Photos: બોલીવુડ એક્ટ્રેસ રાશા થડાની સુંદરતાના મામલે તેની માતા રવિના થાંડનને ટક્કર આપે છે. એક્ટ્રેસે પોતાના કેટલાક ફોટા પોસ્ટ કર્યા અને ફેન્સે તેના પર પ્રેમ વરસાવ્યો છે.
Nancy ShuklaUpdated on: 17 Sep 2026 04:29 PM IST
1 / 5
Gallery Image 1

રાશા થડાનીએ અંબાણી પરિવારના ગણેશ ચતુર્થી ઉજવણીમાં હાજરી આપી હતી. તેણે હાલમાં તેના આઉટફિટના ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

2 / 5
Gallery Image 2

રાશાએ રેડ મનીષ મલ્હોત્રાનો લહેંગા પહેર્યો હતો, તેની સાથે સ્મોકી આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક પણ કરી હતી. ફેન્સ પણ તેના લુકથી દિવાના થઈ ગયા છે.

3 / 5
Gallery Image 3

રાશા થડાનીના આ લુક પર ફક્ત ફેન્સ જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ હાર્ટ ઈમોજી મોકલ્યા હતા. આ દરમિયાન, ઓરીએ ફાયર ઈમોજી સાથે મોકલ્યા હતા, અને એક્ટ્રેસને "હોટ" ગણાવી.

4 / 5
Gallery Image 4

વર્કફ્રન્ટની વાત કરીએ તો રાશા થડાનીએ જાન્યુઆરી 2025માં અભિષેક કપૂરની પીરિયડ એક્શન-ડ્રામા ફિલ્મ "આઝાદ" થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની એક્ટિંગ અને ડાન્સના ખૂબ જ વખાણ થયા હતા.

5 / 5
Gallery Image 5

એક્ટ્રેસ પાસે હવે ઘણી ફિલ્મો લાઈનમાં છે. રાશા થડાનીની આગામી મોટી બોલીવુડ ફિલ્મ "લાઈક લાઈકા" છે, જેમાં તે "મુંજ્યા" ફેમ એક્ટર અભય વર્મા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.