નેપાળમાં વિનાશક પૂરનો કહેર, કૈલાશ માનસરોવર માર્ગ પર તબાહીના દ્રશ્યો આવ્યા સામે

નેપાળમાં ભારે વરસાદ અને પૂર બાદ અનેક વિસ્તારોમાં મુશ્કેલીભરી સ્થિતિ સર્જાઈ છે. પૂરનાં પાણી અને કુદરતી આફતના કારણે અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન કૈલાશ માનસરોવર રૂટ પરથી પણ વિનાશના દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પૂર અને વરસાદની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.
Vivek Shah
Vivek Shah
1 / 6
Gallery Image 1

કૈલાશ માનસરોવર રૂટ પરથી સામે આવ્યા વિનાશના ભયાનક દૃશ્યો

2 / 6
Gallery Image 2

વિનાશક પૂર બાદ નેપાળની હાલત ગંભીર, કૈલાશ માનસરોવર રૂટ પર તબાહી

3 / 6
Gallery Image 3

કૈલાશ માનસરોવર માર્ગ પર પૂરનો કહેર, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં નુકસાન

4 / 6
Gallery Image 4

પૂરના પાણીમાં ધોવાઈ ગયો માર્ગ! કૈલાશ માનસરોવર રૂટ પરથી ભયાનક દૃશ્યો

5 / 6
Gallery Image 5

નેપાળમાં પૂરથી હાહાકાર, કૈલાશ માનસરોવર યાત્રા માર્ગ બન્યો બેહાલ

6 / 6
Gallery Image 6

કૈલાશ માનસરોવર રૂટ પર પૂરનો પ્રચંડ પ્રહાર, રસ્તાઓ પર વિનાશના દૃશ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે