ફોટો ગેલેરી

Anirudh-Kavya Wedding: અનિરુદ્ધ રવિચંદરે પત્ની કાવ્યા મારન પર વરસાવ્યો પ્રેમ, તસવીર થઈ વાયરલ

Anirudh-Kavya Wedding: અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્નને એક અઠવાડિયા થઈ ગયું છે. લગભગ 8 દિવસ પછી સંગીતકારે તેમના લગ્નના કેટલાક અનસીન ફોટા પોસ્ટ કર્યા છે.
Nancy Shukal
Nancy Shukal
1 / 5
Gallery Image 1

ફેમસ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન 11 નવેમ્બરના રોજ ગ્રીસમાં લગ્ન કર્યા. લગ્નના ફોટા અનિરુદ્ધે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

2 / 5
Gallery Image 2

લગ્નને લગભગ 8 દિવસ થઈ ગયા છે અને આ દરમિયાન, અનિરુદ્ધે તેના લગ્ન સેરેમનીની કેટલીક અનસીન તસવીરો પણ શેર કરી છે, જેમાં તે તેની પત્ની કાવ્યા પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.

3 / 5
Gallery Image 3

અનિરુદ્ધે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટામાં તે કાવ્યા સાથે મસ્તી કરતો જોઈ શકાય છે. બીજા ફોટામાં, સંગીતકાર કાવ્યા સાથે ફંક્શનમાં પ્રવેશતા જોવા મળે છે.

4 / 5
Gallery Image 4

એક ફોટામાં આ કપલ તેમના પરિવાર સાથે જોવા મળે છે. ફોટા શેર કરતા અનિરુદ્ધે કેપ્શનમાં લખ્યું, "My favourite kind of magic."

5 / 5
Gallery Image 5

તમને જણાવી દઈએ કે, ગ્રીસમાં લગ્ન કર્યા બાદ, આ કપલ 21 નવેમ્બરે ચેન્નાઈમાં એક રિસેપ્શન યોજવા જઈ રહ્યું છે, જેમાં એન્ટરટેઈનમેન્ટ, રાજકારણ, ક્રિકેટ અને ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ ભાગ લેશે.

AUTHOR
Nancy Shukal

Nancy Shukal

Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.