તિરુવનંતપુરમ: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. મેપ્પાડી વિસ્તારમાં ચાલી રહેલા ટનલ નિર્માણ પ્રોજેક્ટ નજીક અચાનક પહાડનો મોટો ભાગ ધસી પડતા સમગ્ર વિસ્તાર કાટમાળથી છવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 3 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાનો...