
Vibrant Gujarat 2027: ગુજરાતમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (VGGS 2027) માટે તૈયારીઓ હવે તેજ બની છે.

Vibrant Gujarat 2027: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુરુવારે સવારે ગુજરાત પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત