વલસાડ જિલ્લામાંથી એક હચમચાવી નાખતો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. કલવાડા વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે થયેલી ભયાનક ટક્કરનો સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યો છે, જેમાં અકસ્માતની આખી ઘટના કેદ થઈ છે અને દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય ધ્રૂજી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.