Arvalli News : અરવલ્લી જિલ્લાના વડાલી તાલુકાના વાસણા ગામમાં યુવતીના પ્રેમસંબંધને લઈને બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે.