
H-1B Visa Fee: અમેરિકામાં કામ કરવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને ભારતીયો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

US Visa New Rules Alert: અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, H-1B વિઝાધારકો, તેમના પરિવારજનો અને વર્ક પરમિટ માટે અરજી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. U.S. Citizenship and Immigration Services (USCIS) દ્વારા Form I-539 અને Form I-765ના વર્ઝનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ 15 સપ્ટેમ્બર 2026થી જૂના વર્ઝનના ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. ખાસ વાત એ છે કે USCIS...