મધ્ય પૂર્વમાં વધતા તણાવથી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 77 હજારની નીચે સરક્યો
Indian Stock Market Falls: મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારે 9:18 વાગ્યે સેન્સેક્સ 649 અંક ઘટીને 76,920 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 184 અંકના ઘટાડા સાથે 24,022 પર કારોબાર કરી રહ્યો હતો.
બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ-100માં...
Rupin Bakraniya