Iran Bahrain Drone Attack: મિડલઇસ્ટમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના હવાઈ હુમલાઓ બાદ ઈરાને બહેરીન તરફ ડ્રોન હુમલો કરીને અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાએ સમગ્ર ખાડી વિસ્તારમાં સુરક્ષાને લઈને નવી ચિંતા ઊભી કરી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે વિસ્તારમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા...